Views: 3476
વ્યક્તિગત જામીનગીરી પર રૂપિયા 1,00,000/- સુધી - 48 માસિક હપ્તામાં પુનઃ ચુકવણી રીતે - વ્યાજદર 15% (ઘટતાં બેલેન્સ પ્રમાણે)
મકાન / દુકાન, સ્થાવર મિલ્કત મોર્ટગેજ લઈ બજાર કિંમતે વેલ્યૂએશન આધારિત 70% સુધી લોન આપવામાં આવે છે. વ્યાજદર 11%
નવું / જુનું મકાન ખરીદવા માટે વ્યાજદર 10% સુધી લોન આપવામાં આવે છે.
સોનાનાં દાગીના પર તુરતજ ધિરાણ વ્યાજદર 10% ના દરે મંજુર કરવામાં આવે છે.
વેપારી વર્ગને સરળતાથી માલ - સ્ટોક તારણ / મકાન - દુકાન મિલ્કત મોર્ટગેજ લઈ ધિરાણ વ્યાજદર 11% ના દરે આપવામાં આવે છે.
ટુ - વ્હીલર માટે H.P. લોન વ્યાજદર 10.50% ના દરે સત્વરે મંજુર કરવામાં આવે છે.
નવી કાર લોન / કોમર્શિયલ વેહિકલ લોન વ્યાજદર 9.50% ના દરે.
ડોક્ટર્સ, ચાર્ટડ કઉન્ટન્ટ્સ, વકીલ, પગારદાર વ્યક્તિઓ તથા ધંધાદારી વ્યકિતઓને ફોરવ્હીલ વાહન, કાર માટે - 84 માસની મુદત સુધી વ્યાજદર 11% નાં દરે લોન 15% માર્જિન થી આપવામાં આવે છે.
ડોક્ટર્સ માટે મેડિકલ ઇક્વિપમેન્ટ / ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા સાધન સરંજામ અને દવાઓના / હોસ્પિટલના રીનોવેશન વિગેરે માટે વ્યાજદર 11% નાં દરે ખાસ ધિરાણ યોજના છે.
C.N.G. ઓટો રીક્ષા ખરીદવા ઇચ્છતા ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે વ્યાજદર 11% નાં દરે H.P. લોન ની યોજના છે.
શૈક્ષણિક લોન (એજ્યુકેશન લોન) ની યોજના વ્યાજદર 10% ના દરે ચાલુ છે.
કમ્પ્યુટર, લેપટોપ, ફર્નિચર, ટીવી, ફ્રીઝ, એસી, તેમજ અન્ય બધાંજ પ્રકારના ઈલેકટ્રોનીક ઘર વપરાશ ઉપકરણો વિગેરે માટે સરળ વ્યાજદર 10% ના દરે 24 માસની હપ્તાની મુદતથી લોન આપવાની યોજના પણ ચાલુ છે.
લોકર્સ ઉપલબ્ધ
Shree Bharat Co-Op Bank Ltd Vehicle Loan, Gold Loan, Housing Loan, |