Views: 9471
(Common Service Center)
Kashyap Shah - Advocate (Gujarat High Court)
Dharma Vihar Flats, Derapole, Palace Rd, Opp. Jain Temple, Vadodara, Gujarat - 390002
વર્ષ 2006 માં પોતાના મામા અને ભાઈના માર્ગદર્શન હેઠળ આગળ વધેલા કંપની સંચાલકે વર્ષ 2008 માં પોતાની કારકિર્દી માટે અને સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર Kashyap Shah & Associates ની સ્થાપના કરી. આ અંતર્ગત ખ્યાતનામ સંસ્થાઓ, વ્યાપારી સંગઠનો જેવાકે CRISIL, VCCI, JITO, SSI, Justdial, Indiamart, India Property Times તમામ ઇલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડિયા દ્વારા સમાજમાં મિલકત સંબંધી અગત્યતા ધરાવતા કાગળોમાં પોતાનો માલિકી હક્ક કઈ રીતે, સમયસર, સહેલાઈથી અને સરળતાથી એક જ જગ્યાએથી કરાવી શકાય તે માટે આ કાર્ય શરુ કર્યું.
સ્વાવલંબી ભારતના સ્વપ્નદ્રષ્ટા વર્તમાન આદરણીય વડાપ્રધાને Make In India પર ભાર મુક્યો છે, વડોદરાના જ કશ્યપ શાહ આ સૂત્ર સાર્થક કરવા જમીન મિલ્કત સંબંધી સચોટ માર્ગદર્શન માટે તૈયાર છે. ગતિશીલ ગુજરાત ના પ્રણેતા વર્તમાન મુખ્યમંત્રી એક જ જગ્યાએથી વિવિધ લાભ માટેના આગ્રહી છે, ત્યારે આ જ વિચારધારા વડોદરા વાસીઓને ચરણે ભેટ ધરનાર કશ્યપ શાહ સાથે જોડાઈ વડોદરા ને ગતિશીલ બનાવી સાચા અર્થ માં Make In India ને સાર્થક બનાવીએ.
Name : KASHYAP ARUNKUMAR SHAH
Bank : HDFC BANK
Account No : 50200036222503
Account Type : Current
ISFC : HDFC0000429
Branch : Nr. Panchmukhi, Kalaghoda, Vadodara
or review us on other platforms
Krupali Shah |
|
Great work ???????? |
|
Suchi |
|
Shah |
|
KIRTIKUMAR PANCHAL |
|
Good service |
|
Mehul Upadhyay |
|
Good Service |
|
Krunal Patel |
|
Good Services |
![]() |
![]() |
Swarveena Foundation IndoGulf Cultrual Festival, Important Notes, Tour Attraction , |