Views: 3405
શ્રી ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર સ્મારક ભવન, પ્રતાપ રોડ, દાંડિયા બજાર, વડોદરા - 390001.
- બેંક શહેર ની મધ્યમાં વ્યાપારી વિસ્તારમાં પોતાની માલિકીના સુવિધાજનક અદ્યતન
મકાનમાં રિઝવૅ બેંકના નિર્દેશાનુસાર સંપૂર્ણ કમ્પ્યૂટરાઇઝડ ધોરણે કામકાજ કરી રહી છે.
- વડોદરા શહેરના મધ્યમ તથા નાના વ્યાપારી, સ્વારોજગારી કરતી વ્યકિતઓ, નોકરિયાતો
તથા મધ્યમ વર્ગીય નાગરિકોને બેન્કિંગ જરૂરિયાતો તથા આર્થિક સુવિધાઓ મળે તે ઉદ્દેશ્યથી
આ સંસ્થાની (બેંકની) સ્થાપના 1980 માં કરવામાં આવેલ છે.
- સેવાભાવી, તાલીમબદ્ધ કર્મચારીઓ હરહંમેશ ગ્રાહકોની સુવિધા સાચવવામાં તથા ઉત્કૃષ્ઠ
ગ્રાહક સેવા આપવા તત્પર રહે છે.
- બેન્કની "ઘી ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લી." અમદાવાદ સાથેની વ્યવસ્થા મુજબ
RTGS / NEFT ની સેવા વ્યાજબી કમિશનથી કાઢી આપવામાં આવે છે
- મધ્યમ અને નાના વેપારીઓને બચત માટે પ્રોત્સાહન મળે તે હેતુસર બેંકની દૈનિકબચત
યોજના ચાલુ છે, તથા બેંકના અધિકૃત એજન્ટો દ્વારા ગ્રાહકોને તેમના સ્થળ પર જ સેવા
આપવામાં આવે છે. જરૂરિયાતના સમયે 85% સુધી લોનની સવલત પણ ઉપલબ્ધ છે.
- રૂપિયા 5,00,000/- (પાંચ લાખ) સુધીની થાપણ ડિપોઝીટ ઈન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી
કોર્પોરેશન ઓફ ઈંડિયા (રિઝર્વ બેંક ઓફ ઈંડિયા) દ્વારા સુરક્ષિત છે.
- સેવિંગ્સ બેંક થાપણો પર દૈનિક ધોરણે જમા રકમ પર 3.5% લેખે વ્યાજ આપવામાં આવે છે.
- પાનકાર્ડ ન રજૂ કરાતાં 20% લેખે T.D.S ડીપોઝીટનાં વ્યાજ પર કપાત થશે.
રૂપિયા 50,000/- સુધીના વ્યાજ કમાણી સુધી કોઈ T.D.S કાપવામાં આવશે નહીં
(સિનિયર સીટીઝન માટે) અને અન્ય ડિપોઝીટરો માટે રૂપિયા 40,000/- સુધીના વ્યાજ
પર કોઈ T.D.S કામવામાં આવશે નહીં.
- થાપણો પર માસિક / ત્રિમાસિક / છમાસિક / વ્યાજની ચુકવણી થાપણદારોની સૂચના
પ્રમાણે કરવામાં આવે છે.
or review us on other platforms
Pramod kumar Patel |
|
Hi |
|
Nitin Desai |
|
Excellent. |
ITBOX Digital Solutions Web Designing & Development, Web Hosting Services, Online Advertising, |