Products & Services of શ્રી ભાઈલાલભાઈ કોન્ટ્રાકટર સ્મારક કો.ઓ.બેંક લિ. વડોદરા. [ #MBC25]--- MyBcrd.com

Views: 5799



Products / Services

જામીન ધિરાણ

જામીન ધિરાણ image

વ્યક્તિગત જામીનગીરી પર રૂપિયા 1,00,000/- સુધી - 48 માસિક હપ્તામાં પુનઃ ચુકવણી રીતે - વ્યાજદર 15% (ઘટતાં બેલેન્સ પ્રમાણે)

સ્થાવર ધિરાણ

સ્થાવર ધિરાણ image

મકાન / દુકાન, સ્થાવર મિલ્કત મોર્ટગેજ લઈ બજાર કિંમતે વેલ્યૂએશન આધારિત 70% સુધી લોન આપવામાં આવે છે. વ્યાજદર 11%

હાઉસીંગ લોન

હાઉસીંગ લોન  image

નવું / જુનું મકાન ખરીદવા માટે વ્યાજદર 10% સુધી લોન આપવામાં આવે છે.

ગોલ્ડ લોન

ગોલ્ડ લોન image

સોનાનાં દાગીના પર તુરતજ ધિરાણ વ્યાજદર 10% ના દરે મંજુર કરવામાં આવે છે.

કેશ - ક્રેડીટ ધિરાણ

કેશ - ક્રેડીટ ધિરાણ image

વેપારી વર્ગને સરળતાથી માલ - સ્ટોક તારણ / મકાન - દુકાન મિલ્કત મોર્ટગેજ લઈ ધિરાણ વ્યાજદર 11% ના દરે આપવામાં આવે છે.

ટુ - વ્હીલર લોન

ટુ - વ્હીલર લોન image

ટુ - વ્હીલર માટે H.P. લોન વ્યાજદર 10.50% ના દરે સત્વરે મંજુર કરવામાં આવે છે.

નવી કાર લોન / કોમર્શિયલ વેહિકલ લોન

નવી કાર લોન / કોમર્શિયલ વેહિકલ લોન  image

નવી કાર લોન / કોમર્શિયલ વેહિકલ લોન વ્યાજદર 9.50% ના દરે.

ડોક્ટર્સ, ચાર્ટડ કઉન્ટન્ટ્સ, વકીલ માટે કાર લોન

ડોક્ટર્સ, ચાર્ટડ કઉન્ટન્ટ્સ, વકીલ માટે કાર લોન image

ડોક્ટર્સ, ચાર્ટડ કઉન્ટન્ટ્સ, વકીલ, પગારદાર વ્યક્તિઓ તથા ધંધાદારી વ્યકિતઓને ફોરવ્હીલ વાહન, કાર માટે - 84 માસની મુદત સુધી વ્યાજદર 11% નાં દરે લોન 15% માર્જિન થી આપવામાં આવે છે.

ડોક્ટર્સ - મેડિકલ ઇક્વિપમેન્ટ / ઇન્સ્ટ્રુમેન્ટ્સ લોન

ડોક્ટર્સ - મેડિકલ ઇક્વિપમેન્ટ / ઇન્સ્ટ્રુમેન્ટ્સ લોન image

ડોક્ટર્સ માટે મેડિકલ ઇક્વિપમેન્ટ / ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા સાધન સરંજામ અને દવાઓના / હોસ્પિટલના રીનોવેશન વિગેરે માટે વ્યાજદર 11% નાં દરે ખાસ ધિરાણ યોજના છે.

C.N.G. ઓટો રીક્ષા લોન

C.N.G. ઓટો રીક્ષા લોન image

C.N.G. ઓટો રીક્ષા ખરીદવા ઇચ્છતા ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે વ્યાજદર 11% નાં દરે H.P. લોન ની યોજના છે.

એજ્યુકેશન લોન

એજ્યુકેશન લોન image

શૈક્ષણિક લોન (એજ્યુકેશન લોન) ની યોજના વ્યાજદર 10% ના દરે ચાલુ છે.

કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ લોન

કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ લોન image

કમ્પ્યુટર, લેપટોપ, ફર્નિચર, ટીવી, ફ્રીઝ, એસી, તેમજ અન્ય બધાંજ પ્રકારના ઈલેકટ્રોનીક ઘર વપરાશ ઉપકરણો વિગેરે માટે સરળ વ્યાજદર 10% ના દરે 24 માસની હપ્તાની મુદતથી લોન આપવાની યોજના પણ ચાલુ છે.

લોકર્સ

લોકર્સ image

લોકર્સ ઉપલબ્ધ

p2p logo

Bhakti Creation

Kurti Pent with Dupatta, Kurti Pent with Dupatta, Kurti Pent with Dupatta,