Views: 1181
Kashyap Shah
Legal Advisor
- Arham House, Pawaskar Lane, Opp. Gas Office, Raopura, Vadodara. - Office : Dharma Vihar Flats, Dera Pole, Raj Mahal Road, Vadodara.
અર્હમ શુદ્ધ સાત્વિક ભોજન માટે જાણીતું છે. અર્હમ માં સવાર - સાંજ નું ભોજન, દરેક પ્રસંગ અને તહેવારો ને અનુરૂપ સ્વાદીષ્ટ રસોઈ, નાસ્તા, સુખા (કોરા) નાસ્તા, સ્વાદીષ્ટ મીઠાઈ, ફરસાણ, કેટરીંગ પણ ઓર્ડર કરી શકો છો. લગ્ન પ્રસંગ હોય કે કેટરીંગ, કીટી પાર્ટી હોય કે બર્થડે પાર્ટી, ગેટ ટુ ગેધર કોઈપણ પ્રસંગ ને અનુરૂપ રસોઈ ઓર્ડર ને અનુરૂપ સમય સર આપવાની અર્હમ ની ખૂબી રહી છે, માટે જ અર્હમ પોતાના કામથી અને નામથી ઓળખાય છે. માટેજ આપનો કોઈપણ પ્રસંગ અર્હમ ના સ્વાદિષ્ટ વ્યનજનો ની સોડમ થી મહેકી ઉઠે છે.
અર્હમ આપેછે આપને સવાર - સાંજ માટે ડેઇલી ફૂડ પાર્સલ સર્વિસ, ડાઈન ઈન અને ટેક અવે. સાથે, અનુભવી સ્ટાફ, સર્ટીફાઈડ સ્ટાન્ડર્ડ ફૂડ સામગ્રી, શુદ્ધ સાત્વીક વ્યંજનો સાથે, તમારા બજેટ માં તમારો પ્રસંગ દીપાવશે. તો આજે જ શુદ્ધ અને સાત્વીક ભોજન અને નાસ્તા માટે અર્હમ નો સંપર્ક કરો.
Bank : INDIAN OVERSEAS BANK
Name : ARHAM ANNPURNA BHANDAR (A2B FOOD)
A/C : 156902000001527
A/C Type : Current
Branch : Makarpura
IFSC : IOBA0001569
or review us on other platforms
MAKHIJANI CHARITABLE TRUST
|