Views: 8809

Kashyap Shah & Associates સરકારી કાર્યો માટે નું સલાહકાર કેન્દ્ર

Logo of Kashyap Shah & Associates  સરકારી કાર્યો માટે નું સલાહકાર કેન્દ્ર

(Common Service Center)

Kashyap Shah - Advocate (Gujarat High Court)

Dharma Vihar Flats, Derapole, Palace Rd, Opp. Jain Temple, Vadodara, Gujarat - 390002

Contact details

Share Card


About us

  • નોંધ (અમારી વેબ એપ તમારા મોબાઈલ માં ડાઉનલોડ કરવા બાબત) :  ગુગલ એક્સપ્લોરર માં જમણી સાઈડ ઉપર ની બાજુ 3 ટપકા (ઉભા 3 પોઇન્ટ) દેખાશે તેને ક્લીક કર્યા પછી "એડ ટુ હોમ સ્ક્રીન"  નો ઓપ્શન સિલેક્ટ કરવાથી આ કાર્ડ તમારા મોબાઈલ ના હોમ સ્ક્રીન ઉપર એપ્લીકેશન ના રૂપમાં ડાઉનલોડ થઈ જશે.

વર્ષ 2006 માં પોતાના મામા અને ભાઈના માર્ગદર્શન હેઠળ આગળ વધેલા કંપની સંચાલકે વર્ષ 2008 માં પોતાની કારકિર્દી માટે અને સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર Kashyap Shah & Associates ની સ્થાપના કરી. આ અંતર્ગત ખ્યાતનામ સંસ્થાઓ, વ્યાપારી સંગઠનો જેવાકે CRISIL, VCCI, JITO, SSI, Justdial, Indiamart, India Property Times તમામ ઇલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડિયા દ્વારા સમાજમાં મિલકત સંબંધી અગત્યતા ધરાવતા કાગળોમાં પોતાનો માલિકી હક્ક કઈ રીતે, સમયસર, સહેલાઈથી અને સરળતાથી એક જ જગ્યાએથી કરાવી શકાય તે માટે આ કાર્ય શરુ કર્યું.

સ્વાવલંબી ભારતના સ્વપ્નદ્રષ્ટા વર્તમાન આદરણીય વડાપ્રધાને Make In India પર ભાર મુક્યો છે, વડોદરાના જ કશ્યપ શાહ આ સૂત્ર સાર્થક કરવા જમીન મિલ્કત સંબંધી સચોટ માર્ગદર્શન માટે તૈયાર છે. ગતિશીલ ગુજરાત ના પ્રણેતા વર્તમાન મુખ્યમંત્રી એક જ જગ્યાએથી વિવિધ લાભ માટેના આગ્રહી છે, ત્યારે આ જ વિચારધારા વડોદરા વાસીઓને ચરણે ભેટ ધરનાર કશ્યપ શાહ સાથે જોડાઈ વડોદરા ને ગતિશીલ બનાવી સાચા અર્થ માં Make In India ને સાર્થક બનાવીએ.

Documents

Information-Booklet-.pdf
Form---Birthdate-Change.pdf
Form-for-Registration-of-Marriage.pdf
Form-Gazette-Query-List-6-26-20.pdf
Form-Handicap-disabled-patient-Customer-Services.pdf
Form-Name-Surname-Change.pdf
Form-NRI-marriage-Form.pdf
Form-stamp-vendar-parvano-form93.pdf
Form-stemp-vendar-layasans-form25.pdf
Form-Guj-Gamtala-Vadharva-Matenu-Arji-Form01.pdf
Form-Guj-Ganotdharani-Kalam-63-Anvaye-Manjuri.pdf
Form-Guj-Giro-Dakhal-Karvani-Hakk-Patrak-Nondh-Dakhal-Karvani-Aarjino-Namuno.pdf
Form-Guj-haiyatima-hakk-dakhal-karvani-arjino-namuno.pdf
Form-Guj-Nava-Barcodevalu-Rationcard.pdf
Form-Guj-Plotni-Varsai-Karavva-Mateni-Arji-babat.pdf
Form-Guj-Sagir-Pukht-tani-hakkpatrake-nondh-dakhal-456
Form-Guj-sarve-adal-badalni-arjino-namuno.pdf
Form-Guj-Taju-Karva-Babat.pdf
Form-Guj-Vahechnini-Arjino-Namuno.pdf
Guj--Bhada-Patto.pdf
Guj-Aveji-Release-No-Lekh.pdf
Guj-Bakshish-Khat.pdf
Guj-Banakhat-Kabja-Sathe.pdf
Guj-Banakhat-Kabja-Vagarnu.pdf
Guj-Banakhat-Radd.pdf
Guj-Bin-Aveji-Release-No-Lekh.pdf
Guj-Bojatara-No-Lekh.pdf
Guj-Conveyans.pdf
Guj-Dattak-Patra.pdf
Guj-Fargati---Chhuta-Cheda.pdf
Guj-Flat-Dukan-Office-No-Vechan-Dastavej.pdf
Guj-Kabja-Sathe-No-Giro.pdf
Guj-Kheti-Ni-Jaminno-Vechan-Dastavej.pdf
Guj-Khulla-Plot-No-Vechan-Dasatavej.pdf
Guj-Kulmukhtyarnamu-(Kabja-Sathe).pdf
Guj-Kulmukhtyarnamu-(Kabja-Vagarnu).pdf
Guj-Sudharano-Lekh.pdf
Guj-Vadharano-Bojano-Lekh.pdf
Guj-Vasiyatnamu.pdf
ENG-ALLOTMENT-LETTER-FORMATE.pdf
ENG-BANAKHAT-WITH-POSSESION-ENGLISH.pdf
ENG-BANAKHAT-WITHOUT-POSSESION.pdf
ENG-Correction-deed.pdf
ENG-DEED-OF-RELESASE-WITH-CONSIDERATION.pdf
ENG-Divorce-Draft.pdf
ENG-Document-Draft.pdf
ENG-english-banakhat-rad.pdf
ENG-English-Conveyance-Deed.pdf
ENG-English-Mortagage-With-Possession.pdf
ENG-english-parat-vechan.pdf
ENG-English-Simple-Mortgage-Deed.pdf
ENG-EnglishAgreementofSale.pdf
ENG-EnglishDEED-OF-RELESASE--WITHOUT-CONSIDERATION.pdf
ENG-EnglishSale-Deed-of-Agri.-Land.pdf
ENG-EnglishSale-Deed-of-House.pdf
ENG-EnglishSale-Deed-of-Open-Plot.pdf
ENG-EnglishSale-Deed-of-Shop.pdf
ENG-flat-sale-in-english.pdf
ENG-GIFT-DEED.pdf
ENG-LEASE-DEED-ENGLISH.pdf
ENG-Memorandum-Of-Title-Deeds.pdf
ENG-Sale-Deed-of-House.pdf
ENG-will.pdf

Products / Services

E-stamping

E-stamping image
જરૂરી પુરાવાઓ - બન્નેવ પક્ષકારો ના આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોર્મ

City survey work

City survey work image
જરૂરી પુરાવાઓ - પ્રોપર્ટી કાર્ડ માં નામ ચઢાવવા, પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવવા, વેચાણ ના કિસ્સામાં માલીક તરીકે નામ દાખલ કરવા, મિલ્કતનો રેવન્યુના દફ્તરે હક્ક દાખલ કરવા, મૈયત ના કિસ્સામાં વારસાઈ કરવા, હયાત વારસદારોના નામ માલીક તરીકે દાખલ કરવા. મિલ્કત માંથી હક્ક જતો કરવા, મિલ્કતની વહેંચણી કરવા, બોજાની નોંધ દાખલ કરવા.

Matter of Indexing

Matter of Indexing image
જરૂરી પુરાવાઓ - મિલ્કતની વિગત અનીવાર્ય

To do the gazette

To do the gazette image
જરૂરી પુરાવાઓ - નવા નામ તથા જુના નામ ના પુરાવાઓ, બે ફોટોગ્રાફ્સ, સોગંદનામું

All functions relating to the Sub-Registrar

All functions relating to the Sub-Registrar image
જરૂરી પુરાવાઓ - ઓનલાઇન ટોકન લેવા ને લગતું કાર્ય, વેચાણ દસ્તાવેજ, બાનાખત, વીલ, શાનગીરો, બોજા નોંધ, હક્ક કમી લેખ, વહેંચણી કરાર, ભાડા કરાર, બક્ષીસ લેખ, ઈન્ડેક્ષ, સર્ચ રીપોર્ટ, વેલ્યૂએશન વિગેરે

Name change in light, tax, gas, telephone bills

Name change in light, tax, gas, telephone bills image
જરૂરી પુરાવાઓ - નામ ફેરને લગતી માહિતી દર્શાવતું પત્રક, આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટોગ્રાફ, સોગંદનામું

Disturbed Act Permission Matter

Disturbed Act Permission Matter image
જરૂરી પુરાવાઓ - અશાંત પરમીશન ને લગતા આપનાર તથા લેનાર ના ફોર્મ, પ્રોપર્ટી કાર્ડ ની નકલ, મિલકત નો ફોટોગ્રાફ્સ, બન્નેવ પક્ષ ના સોગંદનામા, મિલ્કત માલિકી હક્ક દર્શાવતા પાત્રો ની ટ્રુ કોપી.

Details for Co-operative Society (for property with share certificate)

Details for Co-operative Society (for property with share certificate) image
જરૂરી પુરાવાઓ - શેર સર્ટિફિકેટ ની કોપી, એલોટમેન્ટ લેટર, સોસાયટી ઠરાવ, સોસાયટી ના સભાસદોની યાદી, મહેસુલ પાવતી, સોસાયટી NOC, વર્ષ 1982 પછીના શેર સર્ટિફિકેટ માટે નાયબ કલેકટર માં ભરેલ સ્ટેમ્પ ડ્યૂટી ની નકલ

Digital Aadhaar Card Service (Bar carded)

Digital Aadhaar Card Service (Bar carded) image
આધાર કાર્ડ માં નામ સુધારવા, આધાર કાર્ડ નવું બનાવવા, આધાર કાર્ડ માં બાયોમેટ્રીક તેમજ ડેમોગ્રાફીક અપડેટ કરવા, આધાર કાર્ડ માં જન્મ તારીખ માં સુધારો કરવા.

Digital PAN Card Service (Bar carded)

Digital PAN Card Service (Bar carded) image
આધાર કાર્ડ ની કોપી, જુના પાન કાર્ડ ના કિસ્સા માં જુના પાન કાર્ડ ની ઝેરોક્ષ, નામફેર ના કિસ્સા માં ગેઝેટની કોપી, 2 ફોટોગ્રાફ્સ

Digital Election Card (with Barcode)

Digital Election Card (with Barcode) image
જરૂરી પુરાવાઓ - જુના ઇલેકશન કાર્ડ ની કોપી, જુના આધાર કાર્ડ ની નકલ, સુધારા ના કિસ્સામાં નવું એડ્રેસ પ્રૂફ

Digital Ration Card (with Barcode)

Digital Ration Card (with Barcode) image
રેશન કાર્ડ નવું બનાવવા, રેશન કાર્ડ માં નામ કમી કરવા, રેશન કાર્ડ માં નામ ઉમેરવા, રેશન કાર્ડ નવું કઢાવવા, રેશન કાર્ડ માં એડ્રેસ બદલવા.

Any kind of information related to land property

 Any kind of information related to land property image
જમીન વેચવા અંગે, જમીન નો હેતુફેર અંગે, જમીનનો NA સંબંધીત કાર્યો અંગે. જમીનની સરકારી તેમજ અર્ધસરકારી દફ્તરે નામફેર અંગે

Non-Creamy Layer Certificate

Non-Creamy Layer Certificate image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, રેશન કાર્ડ ની નકલ, જાતિનો દાખલો, આવક નો દાખલો, સ્કૂલ લીવીંગ, વાલીનું આવક નું સોગંદનામું, છેલ્લું લાઈટ બીલ

Caste certificate

Caste certificate image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, રેશન કાર્ડ ની નકલ, સ્કૂલ લીવીંગ, પિતા / ભાઈ / બહેનનું સ્કૂલ લીવીંગ, છેલ્લું લાઈટ બીલ, તલાટી નો જાતિનો દાખલો

Domicile certificate

Domicile certificate image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, રેશન કાર્ડ ની નકલ, સ્કૂલ લીવીંગ, તલાટીનો 10 વર્ષ નો રહેઠાણનો દાખલો, રહેઠાણ અંગે નું સોગંદનામું, છેલ્લું લાઈટ બીલ, જન્મ નો દાખલો, પોલીસ સ્ટેશન નો દાખલો

New Ration Card

New Ration Card image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, ચૂંટણી કાર્ડ ની નકલ, નામ કમી નો દાખલો, આધાર કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક ની નકલ, તલાટી નો દાખલો, લાઈટ બીલ

To enter the name in the ration card

To enter the name in the ration card image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, ચૂંટણી કાર્ડ ની નકલ, રેશન કાર્ડ ની નકલ, આધાર કાર્ડ, જન્મ નો દાખલો, પત્ની નું નામ દાખલ કરવાનું હોય તો પીયર પક્ષ માંથી નામ કમી નો દાખલો

Certificate of Religious Minority

Certificate of Religious Minority image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, રેશન કાર્ડ ની નકલ, સ્કૂલ લીવીંગ, તલાટીનો આવક નો દાખલો, છેલ્લું લાઈટ બીલ, સ્કૂલ આચાર્ય નો લેટર પેડ પર દાખલો

Certificate of Character

Certificate of Character image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, રેશન કાર્ડ ની નકલ, સ્કૂલ લીવીંગ, તલાટીનો ચારિત્ર્ય નો દાખલો, છેલ્લું લાઈટ બીલ, પોલીસ સ્ટેશન નો દાખલો, ચૂંટણી કાર્ડ ની નકલ

Widow help

Widow help image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, રેશન કાર્ડ ની નકલ, સ્કૂલ લીવીંગ, પતિ ના મૃત્યુ નો દાખલો, ચૂંટણી કાર્ડ ની નકલ, છેલ્લું લાઈટ બીલ, સંતાનોના જન્મ તારીખ ના દાખલા

Aadhaar card

Aadhaar card image
જરૂરી આધાર પુરાવા - ID પ્રૂફ કોઈપણ એક (પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાસપોર્ટ), એડ્ડ્રેસ પ્રૂફ કોઈપણ એક (રેશન કાર્ડ, લાઈટ બીલ, ગેસ ની બુક)

Senior Citizen Certificate

Senior Citizen Certificate image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, રેશન કાર્ડ ની નકલ, સ્કૂલ લીવીંગ, જન્મનો દાખલો, ચૂંટણી કાર્ડ ની નકલ, છેલ્લું લાઈટ બીલ

Vay Vandana Yojna

Vay Vandana Yojna image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, ચૂંટણી કાર્ડ ની નકલ, રેશન કાર્ડ ની નકલ, આધાર કાર્ડ, સ્કૂલ લીવીંગ, 0 થી 16 નો તલાટી નો BPL નો દાખલો, બેંક પાસબુક

Baseless Elderly assistance Plan

Baseless Elderly assistance Plan image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, ચૂંટણી કાર્ડ ની નકલ, રેશન કાર્ડ ની નકલ, આધાર કાર્ડ, સ્કૂલ લીવીંગ, બેંક પાસબુક ની નકલ

To make a separate ration card

To make a separate ration card image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, ચૂંટણી કાર્ડ ની નકલ, જૂનું રેશન કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસ બુક ની નકલ, તલાટી નો દાખલો, પિતાનું સંમતિ સોગંદનામું, લાઈટ બીલ

Maa Amrutam / Maa Vatsalya card

Maa Amrutam / Maa Vatsalya card image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, રેશન કાર્ડ ની નકલ, આધાર કાર્ડ, આવકનો દાખલો

Certificate of Income

Certificate of Income image
જરૂરી આધાર પુરાવા - ફોર્મ અને ફોટો, રેશન કાર્ડ ની નકલ, ચૂંટણી કાર્ડ ની નકલ, તલાટીનો આવક નો દાખલો, છેલ્લું લાઈટ બીલ

Payment Details

Certificate of Income image

Name : KASHYAP ARUNKUMAR SHAH
Bank : HDFC BANK
Account No : 50200036222503
Account Type : Current
ISFC : HDFC0000429
Branch : Nr. Panchmukhi, Kalaghoda, Vadodara

Videos






Website

Facebook

feedback

or review us on other platforms

Krupali Shah

Great work ????????

Suchi

Shah

KIRTIKUMAR PANCHAL

Good service

Mehul Upadhyay

Good Service

Krunal Patel

Good Services

ENQUIRY

p2p logo